August 12, 2026
Vartman Pravah

Category : ગુજરાત

ગુજરાતવલસાડ

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીની મંત્રી તરીકે તાજપોશી થતાં જિલ્લા ભાજપમાં આનંદો

vartmanpravah
વાપી, વલસાડ, પારડી, ધરમપુર, કપરાડામાં કાર્યકરોએફટાકડા ફોડી ઉત્‍સવ મનાવ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16 વલસાડ જિલ્લાના રાજકીય ઈતિહાસમાં આજનો ગુરુવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ...
ગુજરાતવાપી

વાપીના ડુંગરામાં પત્‍ની ઉપર ચારિત્ર્યની શંકા રાખીકસાઈ પતિએ છરા વડે પત્‍નીનું માથું કાપી નાખી કરપીણ હત્‍યા કરી

vartmanpravah
હત્‍યા કરી પતિ લક્ષ્મીકાંત વિશ્વકર્માએ માથું અવાવરું જગ્‍યાએ નાખી ફરાર થઈ ગયો હતોઃ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 વાપી...
ગુજરાતનવસારી

ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો

vartmanpravah
ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભરચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.૧૪ ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ચીખલી...
ગુજરાતનવસારી

વાંસદા તાલુકામાં આવેલ જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફલો થતાં ચીખલી, ગણદેવી તાલુકાના ધરતીપુત્રો આનંદમાં: તંત્ર ઍલર્ટ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,તા.૧૪ વાંસદા તાલુકામાં આવેલ જૂજડેમ જે વાîસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ત્યારે આ જૂજડેમ સતત પડી...
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૧૪ મહિલા અને બાળવિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જનઆંદોલન માટે ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી કરવામાં આવે...
ગુજરાતનવસારી

ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની અપાયેલી ધમકી: પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.14 ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે...
ગુજરાતવલસાડ

ધરમપુરના દુલસાડ ગામે વરસાદથી મકાન તુટી પડયું: કાટમાળમાં દબાઈ જતા 75 વર્ષિય વૃદ્ધાનું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14 વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે ત્‍યારે અતિવૃષ્‍ટી અનેક જગ્‍યાએ ખાનાખરાબી તારાજી સર્જી રહેલ છે. ધરમપુરના દુલસાડ ગામે...
ગુજરાતનવસારી

ચીખલી તાલુકાના માણેકપોર-વાંસદા રોડ પર જમીન પચાવી પાડવાની તપાસમાં મોટા માથાઓના નામો ખુલે તેવી શક્‍યતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.14 ચીખલી તાલુકામાં જમીન માફિયા દ્વારા ખોટી રીતે જમીન પર કબજો તેમજ ડુપ્‍લીકેટ પાવર એટર્ની બનાવી જમીન પચાવી પાડવાની બૂમો...
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: વલસાડ જિલ્‍લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કંટ્રોલરૂમ તરફથી મળેલ વિગતો અનુસાર જિલ્લામાં તા. 14/09/2021 ના રોજ સવારે 6.00 કલાકે પૂરા થતા...
ગુજરાતનવસારી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા ફણસી અને કારેલાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૧૦ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકૃતિથી સમૃધ્ધ ડાંગ જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, નાગલી, વરી, તુવેર જેવા પાકોની ખેતી ખેડૂતો...