તા.૧પ થી ૨૮ જુલાઇ દરમિયાન એસ.એસ.સી./ એચ.એસ.સી. રીપીટર/ખાનગી/પૃથ્થમક વિદ્યાર્થીઓની – પરીક્ષા યોજાશે
વલસાડ જિલ્લામાં ૨૩ કેન્દ્રો ખાતે ૮૭ બિલ્ડિંગોમાં ૧૪૪૯૬ ઉમેદવારો પરીક્ષા આપશે વલસાડ જિલ્લામાં પરીક્ષાના સુચારુ આયોજન સંદર્ભે વલસાડ કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ (વર્તમાન...