ધરમપુર ઍચ.પી. ગેસ ઍજન્સીમાં ગેસ સિલેન્ડર નહી મળતા હોવાની રાવઃ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરાઈ
ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ વલસાડ કલેક્ટર-સિવિલ સપ્લાય સુધી ફરિયાદ કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: ધરમપુરની એચ.પી. ગેસ એજન્સીની છેલ્લા એક મહિનાથી લાલીયાવાડી ચાલી રહી...

