વલસાડમાં નવરાત્રી મહોત્સવના ડુપ્લીકેટ પાસનું કૌભાંડ ઝડપાયું : આયોજકોને આર્થિક નુકશાન
ગોકુલ ગૃપના ડુપ્લીકેટ પાસ ઝડપાતા ખળભળાટમચ્યો : અન્ય આયોજનના પણ ડુપ્લીકેટ પાસ વેચાણની આશંકા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: ગુરૂવારથી વલસાડ જિલ્લામાં નવરાત્રીનો દબદબાપૂર્વક...

