મિશન મિલાપ અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્યો
ગ્રીનપાર્કભાગડાવાડાથી 15 વર્ષનો કિશોર તથા રાખોડીયા તળાવથી ચાર વર્ષની ઉંમરના બે બાળકો ગુમ થયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વલસાડ પોલીસે તાજેતરમાં ગુમ...

