બલીઠા ચેકપોસ્ટથી પ્લાસ્ટીકની આડમાં રૂા.5.96લાખનો દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો
ચાલક કાન્તા પ્રસાદ યાદવ રહે.બ્રહ્મદેવ મંદિરની ધરપકડ : પોલીસે ટેમ્પો, દારૂનો જથ્થો, પ્લાસ્ટીક સહિત રૂા.25.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30:...

