સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કચીગામ ખાતે નિર્માણાધિન સ્કૂલનું કરેલું નિરીક્ષણ: દમણની સુંદરતામાં ઔર વધારા સાથે બામણપૂજા ખાતે નિર્માણ પામનારા નવા ગેટની પ્રતિકૃતિનું કરેલું અવલોકન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુક્રવારથી શરૂ કરેલા વિકાસકામોના નિરીક્ષણનો દૌર આજે પણ ચાલુ જ રહ્યો હતો. પ્રાપ્ત...

