સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતની ઉપસ્થિતિમાં ખાનવેલ ગ્રામ પંચાયતની ઉમરવરણી, ખુટલી, ખાનવેલ, ચૌડા અને તલાવલીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ
દાનહ જિલ્લા કલેક્ટર પ્રિયાંક કિશોર અને ઉપ કલેક્ટર અમિત કુમારની પણ રહેલી ઉપસ્થિતિ દાનહ જિ.પં.ના પૂર્વ અધ્યક્ષ નિશા ભવર અને ખાનવેલના સરપંચ મારિયાભાઈ વિલાતના હસ્તે...

