સેલવાસમાં જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ‘‘આયુષ્યમાન ભવઃ” અભિયાનની કરાયેલી શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં આજે ‘‘આયુષ્માન ભવઃ”ના પ્રદેશ સ્તરીય શુભારંભ સમારંભનું આયોજન...

