September 2, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્‍ય વિભાગે ડેંગ્‍યુ સામે સાવચેતીના પ્રોટોકોલનો અમલ કરવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સ્‍માર્ટ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારતને સ્‍વતંત્રતા મળે તે માટે પ્રાણની બાજી લગાવી દેનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, સાવરકર, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધીંગરા, ઉધમસિંહ જેવા ક્રાંતિવીરોનું રક્‍ત એમની નસોમાં વહેતું હતું

vartmanpravah
મેરા રંગ દે બસંતી ચોલા ગાનારા ભગતસિંહના હોઠ પર રમતું આ અમરગીત આ યુવાનોના હોઠો પર નીરવ ગૂંજતું હતું. છત્રપતિ શિવાજી મહારાજ કિલ્લા સુધી પહોંચી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah
ભારત સરકારની નીતિને કારણે કેન્‍દ્રિય અનામત દળ ત્‍યાં કોઈ કાર્યવાહી કરે તેમ ન હતું પરંતુ મુંબઈ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી મોરારજીભાઈ ખાસ કરીને સામ્‍યવાદીઓના હુમલા વિશે...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીનો યોજાયો પદગ્રહણસમારોહ પ્રમુખ તરીકે મિલનભાઈ પટેલની વરણીઃ મેઘાવીન પરમારને સોંપાયેલી સેક્રેટરીની જવાબદારીઃ કોષાધ્‍યક્ષ પદે વિરલસિંહ રાજપુતની નિયુક્‍તિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21: આજે સેલવાસ ખાતે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના 11મા પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રોટરી ડીસ્‍ટ્રીકટ 3060ના...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah
ગત વર્ષે બી.એસ.સી.માં 35 ટકાએ એડમિશન આપવામાં આવ્‍યું હતું, પરંતુ આ વર્ષે 35 ટકાની જગ્‍યાએ 40 ટકા કરી દેતાં એડમીશન નહીં મળી રહ્યું હોવાનો કકળાટ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) પ્રભાકર સિનારી ખુબ સાહસિક યુવાન હતો. બંને હાથમાં રિવોલ્‍વર લઈને શરણે આવો નહીંતર જીવ ગુમાવશો એવો પડકાર કરતો તે દરવાજા સામે જઈને ઉભો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશમાં 6 મહિનાના બાળકોથીલઈ 18 વર્ષ સુધીના તમામ યુવક-યુવતિઓની આરોગ્‍યની થઈ રહેલી તપાસ

vartmanpravah
યુવાન પેઢીની આરોગ્‍યની સુરક્ષા, સમૃદ્ધિના પાયાનું નિર્માણઃ આરોગ્‍ય સચિવ ટી.અરૂણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: સેલવાસ સચિવાલયની સામે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીદ્વારા સંચાલિત જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્રમાં ભણતા દિવ્‍યાંગ બાળકોના આત્‍મવિશ્વાસમાં વધારો થાય એ હેતુથી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડસેલવાસ

2047 સુધી વિકસિત ભારત બનાવવા  દમણમાં યોજાયેલ બે દિવસીય ‘ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ’ વિકસિત ગામથી વિકસિત જિલ્લો બનાવવાના નિર્ધાર સાથે સંપન્ન

vartmanpravah
બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વર્ચ્‍યુઅલી ભાષણ સાથે થયેલો પ્રારંભઃ ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહષાબુદ્ધે, પંચાયતી રાજરાજ્‍યમંત્રી કપિલ...
Breaking Newsદમણદેશસેલવાસ

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ તા.24 થી 30 ઓગસ્‍ટ, 2023 સુધી પ્રદેશમાં મોન્‍સૂન...