September 2, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsદમણદીવદેશસેલવાસ

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

vartmanpravah
દમણમાં વિવિધ સ્‍થળોએ એક હજારથી વધુ કેમેરાઓ લગાવવાના આયોજનની કલેક્‍ટરશ્રીએ આપેલી જાણકારી રૂા. 120.પ0 કરોડના ખર્ચથી 300 બેડની અદ્યતન નવી મરવડ હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય પ્રગતિ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah
આદિવાસી ભવનમાંકોમ્‍પ્‍યુટર ક્‍લાસિસ શરૂ કરવા સાથે વિવિધ દુકાનો સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને તેમની પ્રોડક્‍ટના વેચાણ માટે આપવા પણ આયોજન સેલવાસ આદિવાસી ભવન ઉપર વર્ષોથી ચાલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં આગામી પ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મહાસત્તા બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી પૂર્ણ થયેલ 190 વિકાસના પ્રોજેક્‍ટો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામની સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જ ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ખ્‍યાલ રહ્યો હશે

vartmanpravah
મહારાષ્‍ટ્રના ઈતિહાસમાં તો શિવાજી મહારાજની ‘गनिमी कावा’ ગેરિલા યુદ્ધપદ્ધતિની અજોડ પરંપરા રહેલી છે, અત્‍યંત ઓછું સૈન્‍ય અને પાંખી સૈનિક સંખ્‍યા વડે અફાટ સૈન્‍ય અને વિપુલ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14 : ગુજરાત સરકાર દ્વારા વલસાડ જિલ્લામાં આયોજીત બે દિવસીય રાજ્‍ય સ્‍તરના સમારંભમાં ભાગ લેવા માટે ગુજરાતના રાજ્‍યપાલ શ્રી આચાર્ય...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા આવેલ કમલેશ યાદવ પાસેથી બે અજાણ્‍યા યુવકોએ યુક્‍તિ અજમાવી રૂા. વીસ હજાર લઈને ફરાર થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13 : સેલવાસની સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા ગયેલ યુવાન સાથે અજાણ્‍યા બે યુવાનોએ 20 હજાર રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) નાના કાજરેકર અને રમણ ગુજરના પણ બે ત્રણ પ્રસંગો મઝાના છે. રમણ ગુજરના એક સગાનું પુણેમાં અગરબત્તીનું કારખાનું હતું. ત્‍યાંથી અગરબત્તી વેચવાના બહાને...
Breaking Newsતંત્રી લેખદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ એન.એસ.એસ. દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં સૈનિકોનું સન્‍માન કરાયું

vartmanpravah
યુવાનોએ સામાજિક જવાબદારીઓ નિભાવીને સૈનિકની જેમ દેશ માટે કામ કરવું પડશેઃ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ એન.એસ. એસ.ઓફિસર ગૌરાંગ વોરા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના પોલીસ અધિકારીઓને કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ – 2023માં પસંદગી કરી છે....
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.૧૩ : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા આજે તિરîગા યાત્રાનું...