સેલવાસ વૃંદાવન સોસાયટીના રહેવાસી પિતા-પુત્રનું નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મોત થતાં પરિવારને આર્થિક સહાયતા ચુકવવા ન.પા.કાઉન્સિલર સુમનભાઈ પટેલે કલેક્ટરને કરેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : દક્ષિણ ગુજરાત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે...

