September 3, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી ગુંજનમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી. નિતાબેન મહાલાએ ઈમાનદારીની મિશાલ ઉજાગર કરી

vartmanpravah
ફરજ દરમિયાન રોડ ઉપરથી રૂપિયા અને ડોક્‍યુમેન્‍ટ સાથેનું મળેલું પર્સ માલિક સુધી પહોંચાડયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: ઈમાનદારી અને નૈતિકતા આજે પણ ક્‍યાંક...
Breaking NewsOtherકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ડો. મનસુખ માંડવિયા માતા, નવજાત, બાળ આરોગ્ય (PMNCH), જીનીવા માટે ભાગીદારીના સહયોગથી આયોજિત કિશોરો અને યુવાનોના આરોગ્ય અને સુખાકારી પર જી20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે

vartmanpravah
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રી અનુરાગ ઠાકુર, ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રો. એસ. પી. સિંહ બઘેલ પણ ઉપસ્થિત રહેશે આ ઇવેન્ટનો હેતુ વિશ્વભરના 1.8 બિલિયન કિશોરો અને યુવાનોની આરોગ્ય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે નિપૂણ ભારત-રમતાં રમતાં શીખો અભિયાન ઉપર લગાવેલું પ્રદર્શની બૂથ

vartmanpravah
G20 એજ્‍યુકેશન ટાસ્‍ક ફોર્સની 4થી બેઠકના ઉપલક્ષમાં સાવિત્રીબાઈ ફૂલે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં ભારતના તમામ રાજ્‍યો, કેન્‍દ્ર શાસિત પ્રદેશો અને શિક્ષણ જગતની વિવિધ પ્રસિદ્ધ સંસ્‍થાઓએ...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલી ગવર્નમેન્‍ટ એમ્‍પ્‍લોઇઝ મ્‍યુચ્‍યુઅલ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : આજે 55 વર્ષ પૂર્ણ કરી 56મા વર્ષમાં પ્રવેશ કરી રહેલ દાદરા નગર હવેલી ગવર્નમેન્‍ટ એમ્‍પ્‍લોઇઝ મ્‍યુચ્‍યુઅલ એઇડ કો.ઓ....
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ પ્રાથમિક ગુજરાતી શાળા ગોરાતપાડામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ શિક્ષણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીના ગોરાતપાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્‍સવ...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

vartmanpravah
‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી માટે ત્રણ સ્‍થળોની કરાયેલી પસંદગી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક પ્રથા છે...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રાથમિક ગુજરાતી શાળા કૌંચામાં પ્રવેશોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં કૌંચાખાતેની ગુજરાતી...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah
મિલનભાઈ પટેલ અને દેવાંગીબેન પટેલના નવા સાહસને ઠેર ઠેરથી મળી રહેલા અભિનંદન અને શુભકામના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : શ્રી મિલનભાઈ પટેલ અને...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) રાજકોટ,તા.18 : એનીમલ હેલ્‍પલાઈન દ્વારા અષાઢી બીજે તા.20, જૂન, મંગળવારનાં તથા ગુરૂપૂર્ણીમાં તા.03 જુલાઈ, સોમવારનાં રોજ તથા હિન્‍દુઓના તમામ ધાર્મિક તહેવારો...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah
શાળા પ્રવેશોત્‍સવના ત્રીજા દિવસે દાનહની ખાનવેલ કેન્‍દ્ર શાળા ખાતે યોજાયો સમારંભઃ 279 બાળકોને પ્રશાસકશ્રી સહિત મહાનુભાવોએ કરાવેલો પ્રવેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષકોને બાળકોને ભણાવવાની સાથે...