September 3, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

‘નશામુક્‍ત ભારત’ અભિયાનઅંતર્ગત સંઘપ્રદેશમાં માદક પદાર્થોના જોખમ વિરુદ્ધ લડાઈ માટે સેલવાસ ન.પા.ના સભાખંડમાં જાગૃતિ બેઠક યોજાઈ

vartmanpravah
ડીઆઈજી મિલિન્‍દ એમ. દુમ્‍બેરેની અધ્‍યક્ષતામાં આયોજીત બેઠકમાં એસ.પી. આર.પી.મીણા, એસ.ડી.પી.ઓ. સિદ્ધાર્થ જૈન, ન.પા.પ્રમુખ રજની શેટ્ટી, ઉપ પ્રમુખ કિશનસિંહ પરમાર, સી.ઓ. સંગ્રામ શિંદે સહિત કાઉન્‍સિલરો અને...
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટસેલવાસ

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

vartmanpravah
જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ દાનહ ખાતે વ્‍યક્‍તિગત સંપત્તિના રૂપે પોલ્‍ટ્રીફાર્મ સ્‍થાપિત કરવા માટે મનરેગા અંતર્ગત મજૂરી ખર્ચ આપવા બતાવેલી તત્‍પરતા (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્‍ય નજરાણા એવા વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક આગામી 26મી જૂનથી ચોમાસાની...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

vartmanpravah
દાનહમાં છેલ્લા 6-7 વર્ષમાં શૈક્ષણિક, ઔદ્યોગિક, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, મેડિકલ, પ્રવાસન જેવા અનેક ક્ષેત્રોમાં કલ્‍પના બહારનો થયેલો વિકાસ  દાનહ માટે સાંસદ એવો હોવો જોઈએ જે અનુભવી શિક્ષિત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના નરોલી ખાતે હવેલી ફળિયામાં આવેલ 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો જીર્ણોદ્ધાર ચૌહાણ પરિવાર દ્વારાભાવભક્‍તિ અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

vartmanpravah
દમણવાડા ગ્રા.પં.ના સેક્રેટરી નિખીલ મિટનાની કચીગામ બદલીઃ દમણવાડાના સેક્રેટરી તરીકે પ્રિયાંક પટેલે સંભાળેલો અખત્‍યાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21: દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમગ્ર સંઘપ્રદેશ યોગમય બન્‍યોઃ દેવકા નમો પથ સામુહિક યોગ મુદ્રાથી શોભી ઉઠયો

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકા નમો પથ ખાતે યોગ અભ્‍યાસથી ઉપસ્‍થિત જનમેદનીને પ્રેરિત કરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21: આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે આજે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ડાયરેક્‍ટોરેટ ઓફ એન્‍ફોર્સમેન્‍ટ (ઈડી)ના સર્વેમાં દમણમાં સુખા પટેલ અને તેની મંડળીના રહેણાંક-વેપારીક સ્‍થળેથી કરોડોની રોકડ સહિત 100 કરતા વધુ બેનામી સંપત્તિનો થયેલો ઘટસ્‍ફોટ

vartmanpravah
દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને હાલમાં જેલવાસ ભોગવી રહેલા સુરેશ પટેલ ઉર્ફે સુખા પટેલની પરેશાનીમાં ઔર વધારો સુખા પટેલને ત્‍યાંથી મળેલ રોકડમાં રૂપિયા 1 કરોડની...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે જગ્‍યાએલી નીકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 :દાદરા નગર હવેલીના સેલવાસમાં બે જગ્‍યાએથી ભગવાન શ્રી જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગર યાત્રાએ નીકળ્‍યા હતા. રથયાત્રાની...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને સામરવરણી પંચાયત સભ્‍ય પ્રવિણભાઈ પટેલે દાનહના વાઘછીપા ગામના જર્જરિત રસ્‍તા અંગે કલેક્‍ટર ભાનુ પ્રભાને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીના સામરવરણી પંચાયતમાં આવતા વાઘછીપા ગામના રોડની જર્જરિત હાલતને લઈ આખા વર્ષ દરમ્‍યાન તંત્રના અધિકારીઓને વારંવાર...