September 3, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsખેલદેશસેલવાસ

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 : 1લી નવેમ્‍બર 2021ના રોજ ગ્‍લાસગોમાં COP26 ખાતે વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ‘પર્યાવરણ માટેની જીવનશૈલી LiFE)’ની વિભાવના રજૂ કરવામાં આવી...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

‘રાષ્‍ટ્રીય આદિજાતિ રમત-ગમત મહોત્‍સવ-2023′ ભુવનેશ્વરમાં યોજાશે

vartmanpravah
21મી ડિસેમ્‍બરે દમણમાં સંઘપ્રદેશ સ્‍તરના ખેલાડીઓની થશે પસંદગી પ્રક્રિયાનું આયોજનઃ દાનહ આદિવાસી બહુલ પ્રદેશ હોવા છતાં સેલવાસ ખાતે પસંદગી પ્રક્રિયાનું આયોજન શા માટે નહીં? (વર્તમાન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દાદરા નગર હવેલી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ મહેશ શર્માની અધ્યક્ષતામા કર્ણાટકમા કોંગ્રેસ પાર્ટી વિજેતા બનતા સેલવાસ શહેરમા વિવિધ જગ્યા પર ફટાકડા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીના ખડોલી ગામે ઓઈલ બનાવતી કંપનીમાં પાછળના ભાગે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ચારથી વધુ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્‍યું હતું. જેમાં સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલના...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 10નું 99.4 ટકા પરિણામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા આયોજિત ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.12: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન(સીબીએસઈ) દ્વારા લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્‍યું હતું. આજે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: દાદરા નગર હવેલી અને ગુજરાતની બોર્ડર પરઆવેલ પીપરીયા પુલ નીચેથી અજાણ્‍યા યુવાનની લાશ મળતા આજુબાજુના વિસ્‍તારમાં સનસની મચી ગઈ...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

vartmanpravah
દમણ-દીવમાં ધોરણ 12માં કોસ્‍ટગાર્ડ વિદ્યાલયના અંકુર મિશ્રા 95.20 ટકા સાથે પ્રથમ અને ધોરણ 10માં પણ કોસ્‍ટગાર્ડ સ્‍કૂલના વિદ્યાર્થી આયુષ આશિષ દેશમુખે 95.04 ટકા સાથે મેળવેલું...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું...