દાનહ જિલ્લા કલેક્ટર ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં પ્રી-મોન્સૂન તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલી જિલ્લા ડિઝાસ્ટર અધ્યક્ષ અને કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં મોન્સૂન-2023ની પૂર્વ...

