September 3, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મસાટમાં જ્‍વેલર્સની દુકાનનું તાળુ તોડી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.31: દાદરા નગર હવેલીના મસાટ ગામે અજાણ્‍યા વ્‍યક્‍તિઓએ એક સોના-ચાંદીની દુકાનનું તાળુ તોડી અંદાજીત 70 હજારની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah
ભાજપા દ્વારા સંસદમાં ભારતના પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવ ગાંધીનું પણ અપમાન કરવામાં આવ્‍યું છે અને રાહુલ ગાંધીને મીરજાફર જેવા નામો આપી મંત્રીઓએ સંસદમાં રાહુલ ગાંધીની...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ માંદોની અને સિંદોની ગામની મુલાકાત લઈ પીવાના પાણી સહિતની વિવિધ સમસ્‍યાથી રૂબરૂ થયા : મુલાકાત દરમિયાન ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખ અને જિ.પં.ના સીઈઓ અપૂર્વ શર્મા પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 : દાનહમાં પીવાના પાણીની કોઈ અછત નહીં સર્જાય તે સુનિヘતિ કરવા માટે, દાદરા નગર હવેલીના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah
દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખની સાથે જિ.પં.ના સીઈઓએ બાયોગેસ પ્‍લાન્‍ટની લીધેલી મુલાકાત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 :...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના રખોલી ગામનો ચાલીમાં ભાડેથી રહેતો સાધારણ અસ્‍થિર મગજનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah
દમણ પોલીસે વલસાડ જિલ્લાના ૭૦૦થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરી હતીઃ પ૦૦૦થી વધુ પોસ્ટર વિવિધ વિસ્તારોમાં ચોંટાડ્યા : ૧૮ દિવસ દમણ અને વલસાડ જિલ્લામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી ચેકપોસ્‍ટને ટ્રકનો પાછળનો ભાગ ઠોકાતા ચેકપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah
કેબિનમાં ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મચારીનો ચમત્‍કારિક બચાવ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના નરોલી બોર્ડર ઉપર આવેલ ચેકપોસ્‍ટથી પસાર થઈ રહેલ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28: સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં લેન્‍ડમાર્કની સામે આવેલ વેલ્‍ડીંગના વર્કશોપમાં બોરિંગની ગાડીમાં વેલ્‍ડીંગ કરતી વખતે ઝરેલાં તણખાં ડીઝલની ટાંકી પર પડતા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઝરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વનભોજનનુ આયોજન કરાયુ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28: ઝરોલી કાપડીપાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મરહબા ફાર્મ હાઉસ ખાતે વનભોજન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્‍યુ હતુ. સઈદભાઈ તરફથી નવરાત્રી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah
જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા દક્ષિણ વિભાગની ઊંડાણના વિસ્‍તારની ગ્રામ પંચાયતોએ પુરસ્‍કાર મેળવવા મારેલી બાજીથી પ્રભાવિતઃ નરોલી, ખરડપાડા, દાદરા વગેરેને પણ સક્રિય રહેવા કરેલો અનુરોધ જિલ્લા...