પાર્ટી નથી પરિવાર છે, એક નેતૃત્વ જે સમયાંતરે થતા ફેરફારોને સ્વીકારે છે ભાજપના સામાન્ય કાર્યકર્તાએ સમયાંતરે સેવા, ત્યાગ, તપસ્યા અનેબલિદાન આપ્યા છે, તેથી જ તે...
મિશન-2024 અંતર્ગત દાનહ અને દમણ-દીવની મહિલા લાભાર્થીઓને જોડવા શરૂ કરાયેલું અભિયાનઃ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ભારત સરકારઅને સંઘપ્રદેશ પ્રશાસનની કલ્યાણકારી યોજનાઓની પણ આપવામાં આવેલી સમજ (વર્તમાન...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04: સેલવાસમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી કલ્યાણક દિન તરીકે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્વેતામ્બર દિગંબર તેરાપંથી...
વાપી કોચરવા ગામમાં પોતાને ડોન તરીકે ઓળખાવતા મિતેશ પટેલે ફરિયાદી અનુ.જાતિનો હોવાથી પોતાના બૂટ ઉપર નાક ઘસીને માફી માંગવાનું કહેતા તેનો ઈન્કાર કરતા આરોપી અને...
રોકડ રૂા.15 હજારનો પણ ફટકારેલો દંડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીના સાયલી ગામે વર્ષ 2015માં એક મહિલા ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં...
પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પદાધિકારીઓની મળેલી બેઠક ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ 14મી એપ્રિલના રોજ દાનહ અને દમણ-દીવના દરેક ગામ અને ફળિયે...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31: સેલવાસનાબાવીસા ફળિયા ખાતે આવેલ ભૈરવ ભગવાન બરમદેવ મંદિરના 17મા પાટોત્સવનું આયોજન 04એપ્રિલને મંગળવારના રોજ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં...