‘રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05: ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના વલસાડ જિલ્લા સંયોજકની આગેવાનીમાં સેલવાસ ઝંડાચોક પ્રાથમિક શાળા પરિસરથી ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ દ્વારા ગુણવતાયુક્ત પથ સંચલનનું આયોજન...

