સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્સ્ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્સનો થનારો આરંભ
સંઘપ્રદેશમાં ફિઝીયોથેરાપી, ઓક્યુપેશનલ અને રેડિયોલોજી અને ઈમેજીંગ ટેકનોલોજીના બેચલર ડિગ્રી માટેની પ્રવેશ પ્રક્રિયાનો પણ આજથી આરંભ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનીશૈક્ષણિક ક્ષેત્રે ઔર એક...

