પેટા ચૂંટણી દરમ્યાન લોન્ચ કરાયેલ ‘ડીડી મોબાઈલ એપ્લિકેશન’ માટે દાનહ પોલીસ વિભાગને મેડલથી સન્માનિત કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15: દાદરા નગર હવેલી અને દમણ દીવ પોલીસ વિભાગ દ્વારા 2021 સંપન્ન થયેલ પેટા ચૂંટણી દરમ્યાન એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં...

