દાનહઃ એક ખાનગી શાળાની સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્કર્મ મામલે સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળે એસ.પી.ને પાઠવેલું આવેદનપત્ર
સાંસદ કલાબેન ડેલકરે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગ કરેલી માંગ દાનહની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે કાઉન્સેલરની નિમણૂંક કરવામાં આવેઃ સાંસદ કલાબેન ડેલકર (વર્તમાન...

