‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 દાદરા નગર હવેલી સ્કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ખેડૂત ટ્રેનિંગ સેન્ટર ખાતે ‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં...

