August 28, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) અમદાવાદ,તા.૨૨ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા, અમદાવાદ ઝોનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સંદર્ભમાં, યોગ દિવસની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં દિવ્‍યાંગ ‘સ્‍કાઉટ ગાઈડ’ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસના ઉપક્રમે રેડક્રોસ શાખાના સેક્રેટરી સુશ્રી ચાર્મી પારેખ નિવાસી નાયબકલેક્‍ટર- સેલવાસના માર્ગદર્શન હેઠળ શાળાના...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22 દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાશક શ્રી પ્રફુલભાઈ પટેલ આંબાબારી કૌંચામાં પંચાયત ઘરનું ભૂમીપૂજન અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah
સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલીઃ દિલ્‍હીથી 2012 બેચના આઈ.એ.એસ. અધિકારી એ. ગોપી ક્રિષ્‍ણાનું સંઘપ્રદેશ આગમન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21 સંઘપ્રદેશ દાદરા નગર...
Breaking Newsતંત્રી લેખદમણદીવસેલવાસ

હવે સંઘપ્રદેશના અધિકારીઓના વર્ક કલ્‍ચરમાં પણ આવેલું પરિવર્તનઃ ઉચ્‍ચથી માંડી નિમ્‍ન કક્ષાના સુધીના અધિકારીઓ ફિલ્‍ડમાં જતા થયા છે

vartmanpravah
ભૂતકાળમાં એકાદ સારા અપવાદને બાદ કરતા તમામ પ્રશાસકો પોતાની એ.સી.ચેમ્‍બરમાં બેસીને જ પ્રદેશનો વહીવટ સંભાળતા હતા, પરંતુ પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ આવેલું પરિવર્તન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.21 જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર (રાષ્‍ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્‍કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર ખાતે તા.20 અને 21મી જૂન, 2022 દરમિયાન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક ખાનગી શાળા સંચાલકો દ્વારા શિક્ષણના નામે વેપાર કરી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની મહિલા રાત્રિ ફૂટબોલ મેચની શાનદાર શરૂઆત

vartmanpravah
નિવાસીનાયબ કલેક્‍ટર દ્વારા પ્રથમ વખત મહિલાઓ માટે રાત્રિ ફૂટબોલ સ્‍પર્ધાનો કરાવેલો પ્રારંભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 દાદરા નગર હવેલીની ધરતી પર રમત-ગમત અને...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

બરોડા આરસેટી દ્વારા ખાનવેલમાં મનાવાયો ‘યોગા દિવસ’

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 દાદરા નગર હવેલીની લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘બરોડા ગ્રામીણ સ્‍વરોજગાર’ પ્રશિક્ષણ સંસ્‍થામાં 8મો આંતરરાષ્ટ્રીય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં 6 એમ એમ વરસાદ પડયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે સારો એવો વરસાદ પડયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો...