સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દાનહ અને દમણ દીવમાંઆંતરરાષ્ટ્રીય નશા નિષેધ દિવસ મનાવવામાં આવ્યો
32885 બાળકો અને 1452 આચાર્ય-હેડમાસ્ટર શિક્ષકોને નશામુક્તિ અંગે શપથ લેવડાવ્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમાજ કલ્યાણ વિભાગના સચિવ...

