Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

vartmanpravah
દમણ જિલ્લામાં વિવિધ પ્રવાસન પ્રોજેક્‍ટ અને માળખાગત વિકાસના સતત ગતિ ઉપરઃ કામની ગુણવત્તા અને સમયમર્યાદા સામે પ્રશાસનની કોઈ બાંધછોડની નીતિ નહીં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે સુરંગી પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનોની સાંભળેલી સમસ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે સુરંગી પંચાયતની મુલાકાત લીધી હતી. જે દરમ્‍યાન ગામના રસ્‍તા પાણી અને લાઈટની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ન.પા.ની ચૂંટણીમાં શિક્ષિત, સેવાભાવી, પ્રમાણિક અને ખમતીધર લોકોને આગળ આવવા પ્રગટ થઈ રહેલો જનમત

vartmanpravah
દીવ ન.પા.ની ચૂંટણીમાં તમામ ઉમેદવારોને બિન હરિફ વિજેતા બનાવી સમરસ પાલિકાના નવા ઈતિહાસનું સર્જન કરવા પણ બુલંદ બનેલો લોકજુસ્‍સો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.17...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાંમાસ્‍ક પહેરવાનું ફરજીયાત કરાયું

vartmanpravah
દમણમાં વધી રહેલા કોવિડ-19ના નવા કેસોને ધ્‍યાનમાં રાખી તંત્રએ લીધેલા અગમચેતીના પગલાં ફરજીયાતપણે હેન્‍ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પણ અપાયેલો આદેશ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

vartmanpravah
કેન્‍દ્ર શાસિત પ્રદેશોનો સીધો વહીવટ કેન્‍દ્ર સરકાર હસ્‍તક હોવાથી કેન્‍દ્રની સરકાર સાથે તાલમેલ રહેવો ખુબ જરૂરી સંઘપ્રદેશમાં હવે પ્રમાણિક અને નિષ્‍ઠાથી ફરજ બજાવનારાઓ માટે જ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 સેલવાસના વોર્ડ નંબર 15મા આમળી ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોનીમાં પાણીના કનેક્‍શન માટે ફોર્મ ભરી કનેક્‍શન આપવામાં આવેલ ત્‍યારબાદ 8મહિના પાણી આપી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah
અનુ.જાતિ અને જનજાતિ સમુદાય માટે ઉપયોગી પુસ્‍તિકા તૈયાર કરવા બદલપ્રદેશના યુવા મોર્ચાને આપેલા અભિનંદન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 દાદરા નગર હવેલી અને દમણ-દીવના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah
દમણવાડા ગ્રા.પં.ના બારિયાવાડ ખાતેના દરિયા કિનારે પાણીની ભરતીમાં બે યુવાનોને તણાતા જોતાં સ્‍થાનિક યુવાનોએ તાત્‍કાલિક કિનારે રહેલી બોટને પાણીમાં ઉતારી એક યુવાનને બચાવવા મેળવેલી સફળતાઃ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah
દાદરા નગર હવેલીના તમામે તમામ 72 ગામોને સંપૂર્ણ સુકન્‍યા ગામમાં આવરી લેવા માટે ટપાલ વિભાગને કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah
આદિવાસી બહુમતિ ધરાવતી દમણની જિલ્લા અને ગ્રામ પંચાયતોમાં કાયમી ધોરણે અનુ.જનજાતિની બેઠક જિ.પં. સભ્‍ય અને સરપંચ માટે અનામત રાખવા પણ રજૂ થયેલો પ્રસ્‍તાવ મોટી દમણના...