સેલવાસની લાયન્સ ઈંગ્લીશ સ્કૂલમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની જન્મ જયંતિ ઉજવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01 આજે સેલવાસની લાયન્સ ઈંગ્લીશ મીડીયમ શાળા પરિસરમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. જેની શરૂઆત દીપ પ્રાગટય કરી...

