દાનહમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી
સવારના 08:00 વાગ્યાથી દાનહ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો અને સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ‘‘સ્વચ્છતા અભિયાન” અંતર્ગત કરાયેલી સાફ-સફાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.02 :...

