દમણ કલેક્ટરાલય ખાતે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત 27 લાભાર્થીઓએ લીધેલો કોરોનાનો બુસ્ટર ડોઝ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.26 કોરોના મહામારીના 4થી લહેર માટેના અગમચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા આજે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન દમણ કલેક્ટરાલય...

