Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસતા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશેvartmanpravahMarch 24, 2022 by vartmanpravahMarch 24, 20220 વલસાડઃ તા.૨૪: વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.૨૯/૩/૨૦૨૨ના રોજ સાંજે ૫-૦૦ કલાકે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળશે. આ બેઠકમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસમોટી દમણ સીએચસીમાં દાંતોની સુરક્ષા પર દર્દીઓને અપાયું માર્ગદર્શનvartmanpravahMarch 24, 2022 by vartmanpravahMarch 24, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24: આજે ‘વર્લ્ડ ઓરલ હેલ્થ વીક’ અંતર્ગત મોટી દમણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાંતના દર્દીઓને દાંતોની જાળવણી તથા સુરક્ષા અંગે તબીબી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસદાનહ પોલીસ દ્વારા ગલોન્ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયાvartmanpravahMarch 24, 2022 by vartmanpravahMarch 24, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 દાદરા નગર હવેલી પોલીસ દ્વારા ગલોન્ડા વડપાડા સીલી ફાટક સ્મશાન ભુમી નજીક મટકા રમતા હોવાની બાતમીના આધારે પીઆઈ સબાસ્ટીયન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવાપીસેલવાસનામધા-ચંડોરમાં સંઘપ્રદેશ અને વાપીની ફાર્મા કંપનીઓની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈvartmanpravahMarch 24, 2022 by vartmanpravahMarch 24, 20220 ફાર્મા કપ 2022 નું કચીગામ અને નામધામાં કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24 વાપી નજીકના નામધા ચંડોર ખાતે દમણ, દાનહ અને વાપી જીઆઈડીસી ખાતે...
Breaking Newsદેશસેલવાસદાનહમાં આદિત્ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિvartmanpravahMarch 23, 2022 by vartmanpravahMarch 23, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.23 આદિત્ય એનજીઓએ 23મી માર્ચે શહીદ દિવસની ઉજવણી કરી હતી. શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરીને,આદિત્ય એનજીઓએ હૃદયપૂર્વક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસવાઇસ એડમિરલ એમ.એ.હમ્પીહોલીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાતvartmanpravahMarch 23, 2022 by vartmanpravahMarch 23, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23 દક્ષિણી નૌસેના કમાનના ફલેગ ઓફિસર કમાંડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ એમ.એ.હમ્પી હોલીએ બુધવારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્થળે જ કાર્યરતvartmanpravahMarch 23, 2022 by vartmanpravahMarch 23, 20220 સેલવાસ ખાતે કેટલાક ચોક્કસ કાર્યાલયમાં કોમ્પ્યુટરના પાસવર્ડ પણ બદલી થયેલા કર્મચારીઓને નહી અપાયો હોવાની ઉઠેલી બુમ : મલાઈદાર વિભાગમાં ચીટકી રહેવાનું દેખાતુ વલણ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsદમણદીવદેશસેલવાસએનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્ડેશનલ લર્નિંગ સ્ટડી-ર0રર હાથ ધરાઈvartmanpravahMarch 23, 2022 by vartmanpravahMarch 23, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.23 એનસીઈઆરટી દ્વારા 23 થી 26 માર્ચ, 2022 દરમિયાન વર્ગ-3 માટે નક્કી કરાયેલ શાળાઓમાં ફાઉન્ડેશનલ લર્નિંગ સ્ટડી-ર0રર હાથ ધરવામાં આવેલ છે...
Breaking Newsદમણદીવદેશસેલવાસડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે દાનહમાં ભારત સ્કાઉટ ગાઈડના રાજ્ય સ્તરીય પાંચ દિવસીય રાષ્ટ્રપતિ પરીક્ષણ કેમ્પનો કરાવેલો શુભારંભvartmanpravahMarch 23, 2022 by vartmanpravahMarch 23, 20220 દાનહ સ્કાઉટ ગાઈડ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત – અબ્દુલ શેખ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 દાનહ ભારત સ્કાઉટ ગાઈડનું આજે રાજ્ય હેડક્વાર્ટર ડોકમરડી ખાતે...
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસદમણ ફિશરીઝ સોસાયટીના પ્રમુખ ગોપાલદાદાના નેતૃત્વમાં નાની દમણ નવી જેટીના નિર્માણથી માછી સમાજમાં ખુશી : માછી સમાજના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભારvartmanpravahMarch 23, 2022 by vartmanpravahMarch 23, 20220 નાની દમણ નવી જેટીના કિનારે બનનારું ભવ્ય સમુદ્ર નારાયણ મંદિર : દરરોજ મહાઆરતીનો સંકલ્પ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23 આજરોજ દમણ ફિશરીઝ સોસાયટીના ચેરમેન...