સ્માર્ટસીટી ઇન્ડિયા ઍવોર્ડમાં સેલવાસ સ્માર્ટસીટીને સ્માર્ટ અર્બન મોબિલિટી શ્રેણીમાં મળ્યું થમ સ્થાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૨૭ ઍક્ઝિબિશન ઇન્ડિયા ગૃપ અને ઇન્ડિયા ટ્રેડ મોશન ઓર્ગેનાઇઝેશન દ્વારા ગતિ મેદાન, નવી દીલ્હી ખાતે ત્રણ દિવસીય ૨૯મો ક્ન્વર્જન્સ ઇન્ડિયા...

