Vartman Pravah

Category : સેલવાસ

સેલવાસ

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah
પ્રદેશમાં હાલમાં ૦૪ કેસ સક્રિય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૨: દાનહમાં નવો ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો નથી. પ્રદેશમાં હાલમાં ૦૪ સક્રિય કેસ છે, અત્યાર...
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૨ દાનહ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને સમસ્ત જનતા વતી બિસ્માર રસ્તાઓ બનાવવા...
સેલવાસ

દાનહઃ કરાડ ગામે ઉમા કાબરા વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. ૦૨ દાનહના કરાડ ગામે આવેલ આર.આર.કેબલ કંપનીમાં સિદ્ધપ્રદ હનુમાન મંદિર ખાતે મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન અને મહર્ષિ...
Breaking Newsદમણસેલવાસ

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah
‡ રૂ.૧.૦૫ લાખ રોકડા બરામદ ‡ દાદરા નગર હવેલીમાં પોલીસની ભીંસ વધતાં જુગાર, દેહવેપાર તથા ઓઈલ ચોરીના ગોરખધંધાના સૂત્રધારોને દમણમાં પનાહ આપવામાં આવી હોવાની ઠેર...
Breaking Newsદમણસેલવાસ

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૧ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્ય વન સંરક્ષક શ્રી કે.રવિચંદ્રનની બઢતી સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન અને...
Breaking Newsદમણસેલવાસ

દાનહ-દમણ-દીવની ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ અભ્યાસક્રમનો આરંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૧ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોરોનાના કેસમાં નોîધપાત્ર ઘટાડો થતાં અને સક્રિય કેસો પણ નહીંવત રહેતાં કેન્દ્ર...
દમણસેલવાસ

દમણ-દાનહમાં મન મૂકીને વરસેલો મેહૂલિયોઃ ખેડૂતોમાં આનંદની લાગણી

vartmanpravah
દમણમાં સવારે ૯ વાગ્યાથી સાંજનાપાંચ સુધી ૫.૨૪ ઈંચ ખાબકેલો વરસાદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ-સેલવાસ, તા.૩૧ લાંબા સમયના વિરામ બાદ આજે દમણ અને દાદરા નગર...
સેલવાસ

દાનહમાં 04 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 દાનહમાં નવા 04 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 28 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5857 કેસ રીકવર...
Breaking Newsસેલવાસ

કોવિડ-19ના ચુસ્‍ત પાલન સાથે દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાઓમાં ‘મુક્‍તિ દિવસ’ તથા ‘સ્‍વતંત્રતા દિન’ની થનારી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 23 આજે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરના અધ્‍યક્ષસ્‍થાને અને મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી એચ.એમ.ચાવડાની...
સેલવાસ

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: દાનહમાં નવા 04 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા 16 સક્રિય કેસ છે. અત્‍યાર સુધીમા 5852 કેસ રીકવર...