દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે
કેન્દ્ર શાસિત પ્રદેશો ખાસ કરીને નફો રળતા ચંદીગઢ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા પુડ્ડુચેરીમાં વિજળીના ખાનગીકરણના નિર્ણયને રદ કરવા બુલંદ બનેલી માંગણી નેશનલ કો-ઓર્ડિનેશન...

