સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર
રક્ષા મંત્રી રાજનાથ સિંઘની સૂચિત લક્ષદ્વીપ મુલાકાતની તૈયારીની પણ કરેલી સમીક્ષા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી, તા.29 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મહિનામાં બીજી વખત...

