સેલવાસ શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પ અને મેડિકલ કેમ્પનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 સેલવાસ શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રામેશ્વર મંદિર રોડ લવાછા ખાતે કોરોના કાળ દરમ્યાન સદગત થયેલ મહાત્માઓના સ્મરણાર્થે...

