દાનહ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓના સહયોગ સાથે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
તા. 20/09/2021 ના રોજ રાષ્ટ્રીય પોષણ માસ ઉત્સવના ઉપલક્ષમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન તથા જિલ્લા પંચાયત સીઈઓ તથા એનઆરએલએમ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડો....

