August 24, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsસેલવાસ

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૬: દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા ૦૧ સક્રિય કેસ છે,અત્યાર સુધીમા ૫૯૦૪ કેસ રીકવર થઈ ચૂક્યા...
Breaking Newsસેલવાસ

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતાં ભેદ ઉકેલવા પોલીસને થયેલી સરળતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૬ દાનહ પોલીસ દ્વારા સુરંગી ગામે આવેલ સનાતન કંપનીમા ગત...
દમણદીવદેશસેલવાસ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah
તા.૫મીથી ૧૭મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’માં શિક્ષકોના યોગદાન અને સન્માનની લેવાનારી નોîધ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૬ ભારત સરકાર દ્વારા તા.૫મી...
સેલવાસ

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૫ દાનહમાં આજરોજ ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં ૦૪ સક્રિય કેસ છે, અત્યાર સુધીમા ૫૯૦૧ કેસ રીકવર...
Breaking Newsદેશસેલવાસ

પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર દાનહ સહિતની ખાલી પડેલી લોકસભાની બેઠકોની પેટા ચૂંટણી હવે જાન્યુ./ફેબ્રુ. સુધી લંબાવાની સંભાવના

vartmanpravah
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે દેશની ખાલી પડેલ લોકસભાની બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજવા માટેનો ઘડાતો તખ્તો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૫ઃ...
સેલવાસ

સેલવાસના બિલ્ડર મિલન ખંડુભાઈ પટેલ સામે ઍટ્રોસીટીની ફરિયાદ નોંધાઈઃ આદિવાસીના ભોળપણ અને અજ્ઞાનતાનો લાભ લઈ જમીન પચાવી પાડવાનો કારસો

vartmanpravah
બિલ્ડર મિલન ખંડુભાઈ પટેલે ભૂતકાળમાં પોતાના પાર્ટનર સાથે પણ છેતરપીંડી કરેલી હોવાની વહેતી થયેલી વાતો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૩ સેલવાસના ઍક બિલ્ડર સામે...
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

vartmanpravah
< કોવિડ-૧૯ના પ્રોટોકોલ અને અગમચેતી સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સર્જાયેલું ઉત્સવનું વાતાવરણ < ગણેશ ઉત્સવ દરમિયાન વધુમાં વધુ ઍક લાઈનમાં ૧૫ ભક્તોની મર્યાદા...
Breaking Newsસેલવાસ

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૩ દાનહમાં નવા ૦૧કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા ૦૫ સક્રિય કેસ છે,અત્યાર સુધીમા ૫૯૦૦કેસ રીકવર થઈ ચૂક્યા છે,...
સેલવાસ

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah
પ્રદેશમાં હાલમાં ૦૪ કેસ સક્રિય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૨: દાનહમાં નવો ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો નથી. પ્રદેશમાં હાલમાં ૦૪ સક્રિય કેસ છે, અત્યાર...
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૨ દાનહ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને સમસ્ત જનતા વતી બિસ્માર રસ્તાઓ બનાવવા...