કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા શૈક્ષણિક સત્રથી પાંચ સરકારી શાળામાં શરૂ થશે સી.બી.એસ.ઈ.નું નવમું ધોરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક વર્ષોથી વધતા શૈક્ષણિક વ્યવસાયીકરણ પર લગામ લગાવવા માટે શિક્ષણ વિભાગ અને સ્થાનિક પ્રશાસન પ્રયાસ...

