August 28, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડ પર બોરીગામથી યુવાન પોતાની બાઈક પર સેલવાસ તરફ આવી રહ્યા હતા તે સમયે...
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

vartmanpravah
કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો તો કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ જ્‍યારે કેટલીક ટ્રેનોને સુરતના ઉધના-જળગાંવ એક્‍સપ્રેસને કલ્‍યાણ રૂટ ઉપર ડાઈવર્ટ કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણની પ્રથમ બેચે ફેશન મેનેજમેન્‍ટમાં માસ્‍ટર ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી: ‘બોટમ લાઇન-2024‘માં ફેશન સ્‍નાતકોનું કરાયેલું સન્‍માન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.28: નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણની પ્રથમ બેચે ફેશન મેનેજમેન્‍ટમાં તેની માસ્‍ટર ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ બે વર્ષનો અનુસ્‍નાતક...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

દાનહના સામરવરણી ગામમાં દિપડાએ એક ખેડૂતના કોઢારમાં બાંધેલ વાછરડા ઉપર કરેલો હૂમલોઃ ગ્રામજનોમાં ફફડાટ

vartmanpravah
મળસ્‍કે ચારેક વાગ્‍યાના સુમારે પશુઓનો અવાજ સાંભળી પશુમાલિક અને ફળિયાના લોકો જાગી જતાં દિપડો ભાગી ગયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.28 : દાદરા નગર હવેલીના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોદી સરકારમાં સંઘપ્રદેશનો વહીવટ નેતાલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી-વિકાસલક્ષી રહ્યો

vartmanpravah
2014માં દાનહ અને દમણ-દીવના બંને સાંસદો ભાજપના હોવા છતાં અને કેન્‍દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે ખુબ જ તટસ્‍થતા અને ન્‍યાયી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પારડી તાલુકાના ઉદવાડા વિસ્‍તારની આજુબાજુ આવેલ કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા નિર્માણાધિન બિલ્‍ડીંગો-ઈન્‍ડસ્‍ટ્રીઝોને બ્‍લેકમેઈલ કરવાના ગોરખધંધાનો થયેલો આરંભ

vartmanpravah
એક બિલ્‍ડર પાસે રૂા. 40 લાખની સરપંચે લીધેલી પ્રસાદીઃ ઈન્‍ડસ્‍ટ્રીઝોમાં લેબર અને ભંગારનો પાકો કરેલો કોન્‍ટ્રાક્‍ટ ઉદવાડા વિસ્‍તારની પંચાયતોમાં પડોશના દમણનો લાગેલો ચેપઃ વલસાડ જિલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

vartmanpravah
એન્‍જિનની પાછળના કેટલાક ડબ્‍બા ખડી પડતા ટ્રેનમાં ભરેલા લોખંડના રોલ પાટા ઉપર વેરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: ગુજરાત તરફથી નિકળી મુંબઈ તરફ જઈ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અને દીલ્‍હીમાં સર્જાયેલ ગોઝારા આગની ઘટનાને પગલે સંઘપ્રદેશ પ્રશાસન જાગ્‍યું દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરે ફાયર સેફટીને લઈને જાહેરનામુ બહાર પાડયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની આગની ઘટના અને દીલ્‍હીમાં એક હોસ્‍પિટલમાં આગની ઘટના પછી દાનહમાં આવી કોઈ આગની ઘટના નહીં...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

vartmanpravah
મતગણતરી કુલ 21 રાઉન્‍ડમાં કરાશેઃ બપોરે 1:00 વાગ્‍યા સુધીમાં ગણતરી પૂર્ણ કરવાનું લક્ષ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27: લોકસભા-2024ની દાદરા નગર હવેલી બેઠકની ચૂંટણી...
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ ખેરારબારીના લોકો પાણી માટે ખનકી પર નિર્ભર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારમાં આવેલ ખેરારબારી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે અને હાલમાં ઉનાળાની સિઝનમાં...