Vartman Pravah

Category : સેલવાસ

Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : આજે મોડી રાત્રિના લગભગ એકાદ વાગ્‍યાના અરસામાં મહારાષ્ટ્રના પાલઘર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા અને પર્યાવરણ બદલી ‘નંદઘર’માં કરેલું રૂપાંતરઃ પા પા પગલી માંડી વર્ગખંડ સુધી આવતા ભૂલકાંઓને આનંદ-કિલ્લોલ સાથે જ્ઞાન અને પૌષ્‍ટિક આહાર આપવાની...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝના સંસ્‍થાપક કનૈયાલાલ જૈનના જન્‍મદિવસ નિમિતે સીલી સ્‍થિત કંપનીના યુનિટ-2ના પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ: 215 યુનિટ એકત્ર કરાયેલું રક્‍ત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના સીલી ગામે આવેલ કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝના યુનિટ-2ના પરિસરમાં કંપનીના સંસ્‍થાપક શ્રી કનૈયાલાલ જૈનના જન્‍મદિવસ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘અબકી બાર 400 કે પાર’: મિશન-2024નો દમણથી પ્રદેશ ભાજપે કરેલો પ્રારંભ = દમણ-દીવની લોકસભા બેઠક 40 હજાર કરતા વધુ મતોની સરસાઈથી જીતવા લક્ષ્યાંક

vartmanpravah
બૂથ અને મંડળના તમામ કાર્યકરોનો જોમ અને જુસ્‍સો સાતમા આસમાને : સંકલ્‍પથી સિદ્ધિ મેળવવા સજ્જ પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી, સહ પ્રભારી દુષ્‍યંત પટેલ, પ્રદેશ પ્રમુખ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના મોરખલ ગામ ખાતેનો ઇન્‍ડિયન ઓઈલ પેટ્રોલ પમ્‍પ પ્રશાસને સીલ કર્યો

vartmanpravah
પેટ્રોલ પમ્‍પને કયા કારણોસર સીલ મારવામાં આવી તેનો ફોડ પ્રશાસને પાડયો નથી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના મોરખલ ગામ ખાતે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01: દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેના એસ.ટી. બસ ડેપોમાં એક નાનું બાળક લોકો પાસે ભીખ માંગી રહ્યું હતું. જેને જોતા એક...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

2024ના નવા વર્ષને વધાવવા દાદરા નગર હવેલીમાં ઉમટી પડેલું યુવાધન

vartmanpravah
ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, વાપી તથા મહારાષ્‍ટ્રના મુંબઈ સહિતના વિવિધ વિસ્‍તારોમાંથી યુવાનો, યુવતિઓ, મહિલાઓએ દાનહની વિવિધ હોટલો, ઢાબાઓ અને પાર્ટી પ્‍લોટોમાં મ્‍યુઝિકના તાલે ઝુમી નવા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે તેજ કરેલી કવાયત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01 : દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah
34 વર્ષની પોતાની સુદીર્ઘ સેવા દરમિયાન અનેક પડકારજનક કામો કરી વિભાગની વધારેલી શાખઃ તોફાને ચઢેલા એક બળદ(સાંઢ)ને કાબુમાં લેવા બતાવેલા પરાક્રમ અને કૌવત બદલ સંઘપ્રદેશ...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah
બિહારના પટના ખાતે કન્‍વર્જ-2023 અંતર્ગત સાહિત્‍યિક સાંસ્‍કૃતિક અને રમતગમત સ્‍પર્ધાના ત્રિ-દિવસીય રાષ્‍ટ્રીય કાર્યક્રમનું થયું હતું આયોજનઃ National Institute of Fashion Technology (NIFT) દમણ કેમ્‍પસના વિદ્યાર્થીઓએ...