સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની અધ્યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં દાદરા નગર હવેલીના ઉદ્યોગો સાથે યોજાયેલી બેઠક
ખાનવેલ આઈ.ટી.આઈ.માં આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ થનારા પાઠયક્રમ, લેબર હોસ્ટેલની જરૂરિયાત, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાનો લાભ તથા મતદાર યાદીના રજીસ્ટ્રેશન...

