સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્યા
આરબીઆઈ દ્વારા લાયસન્સ મળ્યા બાદ દાદરા નગર હવેલીમાં પણ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકની નવી શાખા ખોલવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06 : પ્રશાસક...

