રાષ્ટ્રીય આદિવાસી રમતોત્સવ-2023 માટે દમણમાં યોજાયેલી કેન્દ્ર શાસિત પ્રદેશ કક્ષાની પસંદગી પ્રક્રિયા સંપન્ન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24 : ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે યોજાનાર આદિવાસી રમતોત્સવમાં ભાગ લેવા માટે ગત તા.21મી મેના રોજ દમણ ખાતે પ્રશાસન દ્વારા કેન્દ્ર...

