દમણમાં યોજાયેલ ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2માં ચેમ્પિયન બનેલી મિથિલા ઈલેવન:રનર્સ અપ રહેલી શિવમ વોરિયર્સ
યુપીએલ-2ની સિઝનમાં ફાઈનલ નિહાળવા દમણના ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રા, કોસ્ટગાર્ડના ડીઆઈજી એસએસએલ વાજપેયી, કોસ્ટગાર્ડના કમાન્ડિંગ ઓફિસર દુર્ગેશ તિવારીની રહેલી ઉપસ્થિતિ ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2ને...

