શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ: 4 ઓગસ્ટે ડોંબિવલીકર ફ્રેન્ડશીપ મેરેથોન સાથે હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ 300મી હાફ મેરેથોન પૂર્ણ કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) મુંબઈ, તા.06: 62 વર્ષીય શ્રી હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકા એક અગ્રણી એક્ષપોર્ટ હાઉસ – ગુટકા ગ્રુપ ઓફ કંપનીના મેનેજીંગડાયરેક્ટર છે, જે...

