પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અથાક મહેનતથી સંઘપ્રદેશમાં હવે પી.જી. મેડિકલના અભ્યાસક્રમની પણ શરૂઆત
નમો મેડિકલ કોલેજમાં પી.જી.ની 18 બેઠકોની ફાળવણીઃ 2024-25ના વર્ષથી જ શરૂ થનારો પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે એમ.બી.બી.એસ. બાદ પી.જી. કરવાનું સપનુ પોતાના ઘરઆંગણે...

