સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કપરાડા તાલુકા દ્વારા દિનબારી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યોહતો. કપરાડા તાલુકાના...

