દાદરા નગર હવેલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદઃ પવનના સુસવાટાથી કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા: ભારે વરસાદથી પ્રદેશના મુખ્ય રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 : ગુજરાતના વલસાડ જિલ્લાને તેમજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં રવિવારથી જામેલા વરસાદી...

