વલસાડમાં રાત્રે ઘરેથી કાર લઈ હાઈવે ઉપર મિત્રો સાથે ચા પીવા નિકળેલ યુવાનને મોત ભેટી ગયું
શ્રીકાંત ચાઉદેવ બાઉટે એ સ્પોર્ટસ કારનો કાબુ ગુમાવતે કાર ખેતરમાં ફંગોળાઈ પલટી મારી ગઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: આજકાલની યુવા પેઢીને મધરાતે ઘરેથી...

