ચીખલી ખરીદી કરવા આવેલ વંકાલના ગુમ યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી ખાતે ખરીદી કરવા આવેલ વંકાલ ગામનો યુવાન ગુમ થતાગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સથે મિલન કરાવ્યું હતું. બનાવની...

